• Gujarati News
  • National
  • વકીલોની ક્રિકેટ સ્પર્ધાનો પ્રારંભ

વકીલોની ક્રિકેટ સ્પર્ધાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| પોલોગ્રાઉન્ડ ખાતે શનિવારે વકીલો માટેની ક્રિકેટ સ્પર્ધાનો પ્રારંભ થશે. ટુર્નામેન્ટમાં પુરુષમાં વિભાગમાં 52 ટીમો અને મહિલા વિભાગમાં સાત ટીમો ભાગ લેશે.આ સ્પર્ધામાં શહેર જિલ્લાના કુલ 900 વકીલો ભાગ લેશે . સ્પર્ધાની ફાઈનલ મેચ એલેમ્બિકના એફ.પી.ગ્રાઉન્ડ ખાતે રમાશે.આ સ્પર્ધામાં વિજેતા ,ઉપ વિજેતા ટીમોને ટ્રોફી આપવામાં આવશે.સ્પર્ધાની શરુઆતની મેચો 11 અને 12 ફેબ્રુઆરીના રોજ પોલો ગ્રાઉન્ડ ખાતે રમાશે.

અન્ય સમાચારો પણ છે...