તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટિકલ રિપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટિકલ રિપોર્ટર | વડોદરા

નોટબંધીનાવિરોધમાં વિરોધ પક્ષે સોમવારે આપેલા ભારત બંધના એલાનના વિરોધમાં એમ જી રોડ પર ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા સહીઝુંબેશ કરવામાં આવી હતી અને તેમાં 1 હજાર જેટલા નાગિરકોએ સહી કરી બંધ સામે વિરોધ વ્યકત કર્યો હતો.હું વિપક્ષના ભારત બંધના એલાન તા.28નો સંપૂર્ણ બહિષ્કાર કરું છું તેવું હોર્ડિંગ એમ જી રોડ પર અંબામાતાના મંદિર પાસે લગાડાયું હતું.બપોરે પસાર થતા નાગરિકોએ ઊભા રહીને સહી કરી બંધના એલાનમાં નહીં જોડાય તેવું સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...