તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા | ખેલમહાકુંભ અંતર્ગત રાજ્ય મલખંભ સ્પર્ધામાં લક્ષ્મીનાથ વ્યાયામ મંદીરના

વડોદરા | ખેલમહાકુંભ અંતર્ગત રાજ્ય મલખંભ સ્પર્ધામાં લક્ષ્મીનાથ વ્યાયામ મંદીરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ખેલમહાકુંભ અંતર્ગત રાજ્ય મલખંભ સ્પર્ધામાં લક્ષ્મીનાથ વ્યાયામ મંદીરના સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રસંગે રાજ્યના ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના વા.ચા. જતીનભાઇ સોની, ઉદયભાઇ દેશપાંડે,કનુભાઇ રાવલ વગેરે હાજર રહ્યાં હતા. વિવિધ કેટેગરીમાં વિજેતા પ્રમાણે છે.

અંડર-14 : બોઇઝ-ગર્લ્સ : પ્રથમ ક્રમે વ્રજ પંચાલ, અક્ષતા જોશી, બીજા ક્રમે પ્રણાલી ચવ્હાણ, હીર રાજપૂત.અંડર-17: બોઇઝ-ગર્લ્સ : નિત્ય પટેલ, પ્રાપ્તિ ગાંધી, દ્વિતિય જયદીપ પવાર, નિશી શાહ, ઉર્મિશ મહાજન.

અબોવ 17: બોઇઝ-ગર્લ્સ: પ્રથમ મિહિર વાઘ, એકતા મિસ્ત્રી,દ્વિતિય: મિનલ વાઘ, ચૈતાલી પ્રજાપતિ અને ત્રીજા સ્થાને વિવેક સોની, શિવાની સોની.

સ્પર્ધકોના કોચ અને ક્ન્વીનર પ્રકાશભાઇ સોની છે. સહ કન્વીનર ભાવિકભાઇ મુકાતી છે.

મલખંભ સ્પર્ધામાં વિજેતા લક્ષ્મીનાથ વ્યા. મંદિરના સ્પર્ધકો

અન્ય સમાચારો પણ છે...