તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ગુજરાત રાજય સરકારના રમત રમત િવભાગ દ્વારા આયોજિત અન્ડર 19

વડોદરા |ગુજરાત રાજય સરકારના રમત રમત િવભાગ દ્વારા આયોજિત અન્ડર-19

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગુજરાત રાજય સરકારના રમત રમત િવભાગ દ્વારા આયોજિત અન્ડર-19 સ્વામિ િવવેકાનંદ હીલ િશલ્ડ ઇન્ટરસ્કૂલ િક્રકેટ ટુર્નામેન્ટમાં િજલ્લા કક્ષાએ સતત છઠ્ઠા વર્ષે શ્રેયસ િવદ્યાલય િવજેતા બની છે. ઉપરોકત ટુર્ના.ની ફાઇનલ મેચ ગ્રાઉન્ડ ખાતે રમાઇ હતી. જેમાં શ્રેયસ િવદ્યાલયનો 73 રને િવજય થયો હતો. સ્કોર : શ્રેયસ િવદ્યાલય 20 ઓવરમા િવકેટે 193 રન, પાર્થ પેટલ 47 રન મીત, પ્રજાપતિ 33 રન અને અમીત પારસી 30 રન શાશ્વત 46 રન પહલ અગ્રવાલ 15 રનમા 2 િવકેટ ઉપરોકત ટુર્નો. મા શ્રેયસ િવદ્યાલયને 2011-2012મા િવદ્યાકુંજ 2012-13મા િસલ્વર ઓક સ્કૂલ 2013-14 અને 2014-15 મા બરોડા હાઇ. અલકાપુરી 2015-16 મા તેજસ િવદ્યાલય અને 2016-17મા િસલ્વર ઓક સ્કૂલ સામે ફાઇનલ મેચમા િવજયી થઇ છે.

હીલ શિલ્ડ િક્રકેટ ટુર્ના.માં શ્રેયસ િવદ્યાલય સતત છઠ્ઠા વર્ષે િવજેતા

અન્ય સમાચારો પણ છે...