તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| ચારદરવાજા વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહે છે

વડોદરા| ચારદરવાજા વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| ચારદરવાજા વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહે છે અ્ને તેના કારણે ઠેરઠેર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી રહે છે. ખાસ કરીને એમ.જી. રોડ, ન્યાય મંદિર તેમજ માંડવી, રાવપુરા અને ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની છે ત્યારે બીજી તરફ વાહન ચાલકો તેમનાં વાહન આડેધડ પાર્ક કરી દેતાં હોવાના કારણે સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અંગે કાર્યવાહીની સૂચના આપવામાં આવતાં આજે ચેકિંગ કરી કાર્યવાહી કરાશે.

ચાર દરવાજા વિસ્તારમાં આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરાશે

અન્ય સમાચારો પણ છે...