• Gujarati News
  • National
  • ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે ICSIએ સ્કોલરશીપ જાહેર કરી

ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે ICSIએ સ્કોલરશીપ જાહેર કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ICSIગોલ્ડન જ્યુબિલીનું વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે મેરીટ સ્કોલર્સ તથા આર્થિક રીતે પછાત હોય તેવા વિદ્યાર્થીઓને 100% ફી રિફંડ આપતી સ્કોલરશીપની જાહેરાત સંસ્થા દ્વારા કરવામાં આવી છે. સ્કોલરશીપથી હાયર ફીને કારણે ઉચ્ચાભ્યાસ ના કરી શકતા વિદ્યાર્થીને મોટો ફાયદો થશે. કોર્સમાં ડિસેમ્બર-2017માં રજીસ્ટ્રેશન કરાવનાર આર્થિક રીતે પછાત સ્ટુડન્ટને 100% ફી રિફંડ કરવામાં આવશે.

ICSI Scholarship

એક્ઝિક્યુટિવના વિદ્યાર્થી માટે

} બેચલર ડિગ્રીમાં 60% માર્ક્સ,

} બેચલર ડિગ્રીમાં 50% માર્ક્સ, આર્થિક રીતે પછાત વિદ્યાર્થી જેની આવક રૂ1 લાખ થી વધારે ના હોય

ફાઉન્ડેશનના વિદ્યાર્થી માટે

} 12th std માં 70% માર્ક્સ,

} 12th std માં 55% માર્ક્સ, આર્થિક રીતે પછાત વિદ્યાર્થી જેની આવક રૂ1 લાખથી વધારે ના હોય

અન્ય સમાચારો પણ છે...