તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ચાણક્યની રચના

કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ચાણક્યની રચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણક્યનીએક માત્ર રચના કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે જે ઈ.સ.પૂર્વ 320થી 360માં લખાયેલું છે. અર્થશાસ્ત્રમાં માત્ર રાજકીય નહીં પરંતુ આર્થિક, સામાજિક, નૈતિક, વિચારોની ચર્ચા થયેલી છે. ભારતને મહાસત્તા બનાવાનાં રૂટ્સ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં છે એમ કૌટિલ્ય અર્થશાસ્ત્ર વિશેના સંશોધક આસાવરોી બાપટે જણાવ્યું હતું. ‘ઉજ્જડ જગ્યામાં નવાં નગરોનું નિર્માણ કઇ રીતે કરવું તે લઇને જાહેરમાં મળમૂત્ર ત્યાગ કરનારાને કેટલો દંડ ફટાકરવો તેની પણ વાત કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...