તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે સરકાર મુજદ્દીદે અલ્ફેશાની સરહીંદી રહેમતુલ્લાના

વડોદરા |ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે સરકાર મુજદ્દીદે અલ્ફેશાની સરહીંદી રહેમતુલ્લાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે સરકાર મુજદ્દીદે અલ્ફેશાની સરહીંદી રહેમતુલ્લાના ઉર્સ નિમિત્તે મિલાદ શરીફના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.29મી નવેમ્બરને મંગળવારના રોજ રાત્રે 9.30 કલાકે આસ્તાને અજિમે મિલ્લતના, મેમણ કોલોની, ધનાની પાર્ક, વડોદરા ખાતે કુરાન ખ્વાની મહેફિલે મિલાદ અને સલાતો સલામનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

ખાનકાહે એહલે સુન્નત દ્વારા મિલાદ શરીફ

અન્ય સમાચારો પણ છે...