તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |સૈનિકોના સંરક્ષણ અને શક્તિ સંવર્ધન તેમજ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ

વડોદરા |સૈનિકોના સંરક્ષણ અને શક્તિ સંવર્ધન તેમજ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સૈનિકોના સંરક્ષણ અને શક્તિ સંવર્ધન તેમજ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ માટેનો વિશે કાર્યક્રમ યોજવામાં આવનરા છે. અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા તા.29મી નવેમ્બરને મંગળવારના રોજ સાંજે 4.00 થી 4.00 કલાક દરમિયાન ગાયત્રી હોલ, વી.એમ.સી.ચેમ્બર્સ પાસે, સુભાનપુરા ખાતે સામૂહિક જાપ અને સાંજે 5.00 થી 7.00 કલાક દરમિયાન મહાદીપ યજ્ઞ અને વિશેષ સંદેશ આપવામાં આવશે. મહાદીપ યજ્ઞનું સંચાલન પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરીયાના કરશે.

શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા દીપ મહાયજ્ઞ

અન્ય સમાચારો પણ છે...