તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

APS પ્રેશરલાઇન ડાયવર્ટ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાલીબ્રિજ નીચેની ડ્રેનેજની જૂની પ્રેશરલાઇનને ડાયવર્ટ કરી તેને 43 એમએલડી એસટીપીના ઇનલેટ ચેમ્બરમાં ડ્રોપ કરવા માટેના ભાવપત્રને મંજુરીની મહોર મારવામાં આવી હતી. કલાલી ફલાયઓવર નીચે કલાલી જૂનુ પંપીગ સ્ટેન આવેલુ છે. જૂના એપીએસની પ્રેસરલાઇન રેલવે ફાટકવાળા રસ્તે થઇ અટલાદરાના જૂના 27 એમએલડી ક્ષમતામાં એસટીપીમાં જતી હતી. પરંતુ, હાલમાં એસટીપી બંધ થઇ ગયુ હોવાથી કલાલી જૂના એપીએસની પ્રેસરલાઇનનુ મલિન જળ સીધુ વિશ્વામિત્રી નદીમાં છોડાય છે.

અન્ય સમાચારો પણ છે...