તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરામાં લગ્નના જાનૈયાને બાઇક અથડાતાં બબાલ

વડોદરામાં લગ્નના જાનૈયાને બાઇક અથડાતાં બબાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાનાકરોડિયા રોડ પર જાનૈયાઓ સાથે બાઇક ભટાકાતા થયેલી બોલાચાલી બાદ મામલો બિચકતા શુકુન બંગ્લોઝ સ્થિત લગ્ન પ્રસંગમાં બંને પક્ષના જૂથો સામસામે આવી જઇ 50 થી 60 જેટલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કારના કાચ તોડી, લગ્ન મંડપમાં ખુરશીઓ ઉછાળતાં પ્રસંગમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...