તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટીમનો વિજય થતાં મેદાનમાં 87 હજાર સમર્થકો પહોંચ્યા, સાડા ચાર મિનિટમાં તમામ બેઠકો ખાલી

ટીમનો વિજય થતાં મેદાનમાં 87 હજાર સમર્થકો પહોંચ્યા, સાડા ચાર મિનિટમાં તમામ બેઠકો ખાલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ ક્લાસિકો જેવું છે આયરન બોલ

અમેરિકન કોલેજ ફૂટબોલ

ઓબર્ન (અલાબામા) |અમેરિકન કોલેજ ફૂટબોલ ટીમ ઓબર્ન ટાઇગર્સના ફેન્સે અલાબામા ક્રિમસન ટાઇટ સામે વિજય મેળવવાની ખુશી મેદાનમાં આવીને મનાવી હતી. જોર્ડન હેર સ્ટેડિયમ પર ઓબર્ને અલાબામાને જેવી 26-14ના સ્કોરથી હરાવી કે સમર્થકો મેદાન તરફ જવા લાગ્યા હતા. સાડા ચાર મિનિટમાં 87451 સમર્થકોની ક્ષમતાવાળા સ્ટેડિયમની તમામ સીટો ખાલી થઇ ગઇ હતી અને મેદાન ભરાઇ ગયું હતું. સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા રગ્બી સ્ટેડિયમ (ઇંગ્લેન્ડનું ટ્વિકેનહામ સ્ટેડિયમ) કરતાં પણ મોટું છે. પહેલાં 2013માં જ્યારે ઓબર્ને અલાબામાને હરાવ્યું હતું ત્યારે પણ ફેન્સ ઉજવણી કરવા મેદાનમાં ઘૂસી ગયા હતા.

12

અન્ય સમાચારો પણ છે...