તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| કારેલીબાગપાણીની ટાંકી રોડ પર આવેલ અંબાલાલ પાર્ક ચાર રસ્તાથી

વડોદરા| કારેલીબાગપાણીની ટાંકી રોડ પર આવેલ અંબાલાલ પાર્ક ચાર રસ્તાથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| કારેલીબાગપાણીની ટાંકી રોડ પર આવેલ અંબાલાલ પાર્ક ચાર રસ્તાથી મુકતાનંદ ત્રણ રસ્તા તરફ જવાના રસ્તે શિવાયલ ચાર રસ્તા આવેલા છે. રસ્તા પર પાલિકાએ વરસાદી ગટર બનાવવાની કામગીરી હાથ પર લીધી છે અને તેના કારણે ત્યાં ખોદાણ કરવામાં આવ્યું છે. ખોદાણથી માટીના ઢગલા રસ્તા પર થયા છે અને તેના કારણે વાહનચાલકોમાં વાહન અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે અને તેથી ત્યાં વાહનો સંભાળીને ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટ્રાફિક એલર્ટ | કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર તકેદારી રાખવી

અન્ય સમાચારો પણ છે...