• Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા શહેર જિલ્લા તેમજ છોટાઉદેપુર જિલ્લાના હજયાત્રીઓ માટે આવતીકાલે મંગળવાર

વડોદરા |વડોદરા શહેર-જિલ્લા તેમજ છોટાઉદેપુર જિલ્લાના હજયાત્રીઓ માટે આવતીકાલે મંગળવાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા શહેર-જિલ્લા તેમજ છોટાઉદેપુર જિલ્લાના હજયાત્રીઓ માટે આવતીકાલે મંગળવાર તા.28 અને બુધવાર તા.29 જુલાઇના રોજ 2 થી 4 કલાક દરમિયાન રસીકરણની વ્યવસ્થા સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરાઇ છે. જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના હજયાત્રાએ જનારા હજયાત્રીઓને વિનામૂલ્યે રસી મૂકી આપવાની વ્યવસ્થા કરાઇ છે. જે અંતર્ગત જુલાઇના 2 દિવસ અને ઓગસ્ટના 2 દિવસ રસીકરણની વ્યવસ્થાનો લાભ લેવા હજયાત્રીઓને જણાવાયું છે.

મંગળ-બુધવારે હજયાત્રીઓ માટે રસીકરણની વ્યવસ્થા કરાઇ

અન્ય સમાચારો પણ છે...