• Gujarati News
  • વડોદરા |વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે આવતીકાલે અપ અને

વડોદરા |વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે આવતીકાલે અપ અને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે આવતીકાલે અપ અને ડાઉનની મળી કુલ ચાર ટ્રેનમાં અસ્થાયી રૂપે સ્લીપર કોચ જોડવાની જાહેરાત કરાઈ છે. ટ્રેનોમાં અપ અને ડાઉનની ભૂજ-બાન્દ્રા અને બાન્દ્રા-ભૂજ એક્સપ્રેસ ટ્રેન ઉપરાંત ) ઇન્દોર-જમ્મુતાવી અને મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. ટ્રેનમાં એક-એક સ્લીપર કોચ હંગામી ધોરણે જોડાશે.

રેલવે | 4 ટ્રેનમાં હંગામી ધોરણે સ્લીપર કોચ જોડવામાં આવશે