• Gujarati News
  • National
  • વડોદરા |જાન્યુઆરી 2015મા ‘દેવસાયુજ્યમ’ સંસ્કૃત પ્રતિષ્ઠાન દ્વારા રાજ્યકક્ષાએ શ્રીમદ્ ભગવદ ગીતા

વડોદરા |જાન્યુઆરી-2015મા ‘દેવસાયુજ્યમ’ સંસ્કૃત પ્રતિષ્ઠાન દ્વારા રાજ્યકક્ષાએ શ્રીમદ્ ભગવદ ગીતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જાન્યુઆરી-2015મા ‘દેવસાયુજ્યમ’ સંસ્કૃત પ્રતિષ્ઠાન દ્વારા રાજ્યકક્ષાએ શ્રીમદ્ ભગવદ ગીતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1.5 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષામા સી.એચ.વિદ્યાલય, ગોત્રી રોડના 358 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષામાં સી.એચ.વિદ્યાલયનું જાહેર થયેલ પરિણામ 100% છે. જેમા શાળાના 26 વિદ્યાર્થીઓએ વિશેષ યોગ્યતાનું પરિણામ મેળવી ગૌરવ અપાવ્યું છે.

ભગવદ્ ગીતા પરીક્ષામાં સી. એચ. વિદ્યાલય મોખરે

અન્ય સમાચારો પણ છે...