• Gujarati News
  • વાડીની 8 વર્ષની છોકરીએ 36 રોઝા રાખ્યા

વાડીની 8 વર્ષની છોકરીએ 36 રોઝા રાખ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. વાડીચોખંડી વિસ્તારની 8 વર્ષની નાની ઉંમરની છોકરીએ પવિત્ર રમજાન માસના આખા મહિનાના રોઝા રાખી ભૂખ-તરસ વેઠી સહનશીલતા અને અલ્લાહની બંદગી માટે સંયમતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી ધર્મનો શ્રેષ્ઠ સંદેશ પુરો પાડેલ છે. વાડી ચોખંડીમાં રહેતા મોહંમદ આતીફ મો.સાબીર કાપડિયાની પુત્રી કુ.અલમીરાહએ રમજાન માસના આખા મહિનાના ફર્ઝ રોઝા અને ઇદ પછી 6 નફીલ રોઝા એમ કુલ 36 રોઝા રાખી સસા ઇદની ઉજવી હતી.