• Gujarati News
  • National
  • સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં ઓરિએન્ટેશન કાર્યક્રમનો પ્રારંભ

સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં ઓરિએન્ટેશન કાર્યક્રમનો પ્રારંભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીસોશ્યલ વર્ક ફેકલ્ટીમાં એમ.એસ.ડબ્લ્યુ અને એમ.એચ.આર.એમ વિદ્યાર્થીઓના દિવસના ઓરિએન્ટેશન કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો હતો. દિવસના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ફેકલ્ટીના ડીન પ્રો. મગન પરમારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ, એનએજીઓ સંસ્થા તથા ત્યાં થતી કામગીરી અને ફિલ્ડવર્ક કેટલું મહત્ત્વ ધરાવે છે તેની જાણકારી આપી હતી.

ઉપરાંત દિવસના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ, સેક્સયુઅલ હેરેસમેન્ટ ઓન વર્કપ્લેસ, એન્ટિ રેગિંગ સહિતના મુદ્દાઓના સંદર્ભમાં વિદ્યાર્થીઓને તાલીમ અાપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...