• Gujarati News
  • National
  • ટ્રેનમાંથી રેલવે કર્મીનાં પત્નીના પર્સની ચોરી

ટ્રેનમાંથી રેલવે કર્મીનાં પત્નીના પર્સની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. મહારાષ્ટ્રનાઇટવાડા ગાયત્રીધામ સેક્ટર ખાતે રહેતા અને રેલવેમાં નોકરી કરતા મૂકેશભાઇ નિખિલેશકુમાર ગત 25મી જૂને પત્ની સાથે મૈસુર અજમેર ટ્રેનમાં મુસાફરી કરતા હતા. સવારે 6:10 કલાકે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશને પહોંચતાં ગઠિયાએ તેમનાં નિદ્રાધીન પત્નીના પર્સની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પર્સમાં રોકડા રૂા. 9500, મોબાઇલ સહિતની રૂા. 24,000ની મતાની ચોરી થઇ જતાં વડોદરા રેલવે સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...