તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા | શહેરમાંઓર્ગન ડોનેશનને સપોર્ટ કરવા અને તે વિશે જાગૃતી

વડોદરા | શહેરમાંઓર્ગન ડોનેશનને સપોર્ટ કરવા અને તે વિશે જાગૃતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરમાંઓર્ગન ડોનેશનને સપોર્ટ કરવા અને તે વિશે જાગૃતી લાવવા માટે સ્પનંદન હોસ્પિટલ અને એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા ફનરનનું આયોજન કરાયું હતું. ફનરનમાં 10 કિમી અને 21 કિમીની હાફ મેરેથોન રેસ યોજાઈ હતી. જેમાં 1100થી વધુ લોકોએ ભાગ લઈ ઓર્ગન ડોનેશન કેમ્પેઇનને ટેકો આપ્યો હતો. દરેક પાર્ટિસિપન્સે ઓર્ગન ડોનેશનનાં પ્લેજ લીધા હતા. વિવિધ કેટેગરીમાં વિજેતાને સન્માનિત કરાયાં હતાં અને ક્લોઝીંગ સેરેમનીમાં ઓર્ગન ડોનેશન વિશે ટોક પણ અપાઈ હતી.

ફનરનમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ

અન્ય સમાચારો પણ છે...