તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા | શહેરમાંરવિવારે સાંજે 7 વાગ્યે જેતલપુર રોડ બનીયન ડેલી

વડોદરા | શહેરમાંરવિવારે સાંજે 7 વાગ્યે જેતલપુર રોડ બનીયન ડેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરમાંરવિવારે સાંજે 7 વાગ્યે જેતલપુર રોડ બનીયન ડેલી ખાતે ‘લેટ્સ વી ફરગેટ’ પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેનું આયોજન પેજ ટુ સ્ટેજ થિએટર ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 26/11નાં મુંબઇના આતંકી હુમલા શહીદ થયેલ સૈનિકોને ટ્રિબ્યુટ આપવા માટે પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટકનું લેખન પ્રાસુન જોષી દ્વારા અને દિગ્દર્શન વડોદરાના ડ્રામા એક્સપર્ટ જય મર્ચન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ‘લેટ્સ વી ફરગેટ’ પ્લેને શહેરનાં લોકો નિહાળ્યો હતો.

‘લેટ્સ વી ફરગેટ’ દ્વારા શહીદોને ટ્રિબ્યુટ

અન્ય સમાચારો પણ છે...