• Gujarati News
  • National
  • સ્વસ્થ જીવન માટે સાયકલોથોનનું આયોજન

સ્વસ્થ જીવન માટે સાયકલોથોનનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનુષ્ય પ્રગતિમાં શાંતિ ગુમાવી રહ્યો છે. ત્યારે સ્વસ્થતા અને શાંતિનું મહત્વ અને સમજાય તે માટે અંબે ગ્રૂપ ઓફ સ્કૂલ્સ દ્વારા ‘દ્વિતીય અંબે સાયકલોથોન’નું આયોજન થયું છે. જેમાં વિદ્યાર્થીઓ, સહિત તમામ સભ્યો ભાગ લેશે. સાયક્લોથોનનું ફલેગઓફ મેયર ભરત ડાંગર તથા અંબે ગ્રૂપ ઓફ સ્કૂલના ચેરમેન સૂર્યકાંત શાહ તા.25 ફેબ્રુઆરીના રોજ રવિવારે સવારે 7.00 કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે કરશે.

અન્ય સમાચારો પણ છે...