• Gujarati News
  • National
  • શૈક્ષણિક| તરસાલી ITI ખાતેથી સર્ટિફિકેટનું વિતરણ કરાશે

શૈક્ષણિક| તરસાલી ITI ખાતેથી સર્ટિફિકેટનું વિતરણ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | તરસાલી ખાતે વર્ષ 1993 થી વર્ષ 2016 સુધીના એપ્રેન્ટિસ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ(એન.સી.વી.ટી.)આવી ગયા છે. જે સંબંધકર્તા એપ્રેન્ટિસોએ પોતાની માર્કશીટની કોપી, ફોટાવાળુ ઓળખકાર્ડ તેમજ સર્ટિફિકેટ ફી રૂા.50 લઇ સંસ્થાના કામકાજના દિવસો દરમિયાન સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી મેળવી લેવાના. મે-1993 અને નવે.1994 ના સર્ટિફિકેટની કામગીરી સંસ્થા કક્ષાએ ચાલી રહી છે.જે તૈયાર થયા બાદ તેની જાણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...