• Gujarati News
  • National
  • વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખનું હોદા પરથી રાજીનામું

વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખનું હોદા પરથી રાજીનામું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ નીલાબહેન સતીશ ઉપાધ્યાયે પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપતો પત્ર પ્રદેશ પ્રમુખ સોનલ પટેલને મોકલી આપ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, રાજીનામું સ્વૈચ્છિક અને રાજીખુશીથી આપું છું. તેમણે નવી વ્યક્તિને તક આપવાની લાગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...