• Gujarati News
  • National
  • ટ્રાફિક એલર્ટ ગટરનાં ઢાંકણાંની કામગીરી કારેલીબાગમાં ચાલકો તકેદારી રાખે

ટ્રાફિક એલર્ટ - ગટરનાં ઢાંકણાંની કામગીરી કારેલીબાગમાં ચાલકો તકેદારી રાખે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કારેલીબાગ પાણીની ટાંકી તરફના બન્ને તરફનો રોડ નવો બનાવવામાં આવ્યો છે અને તેના કારણએ ગટરના ઢાંકણા રોડની નીચે આવી જતાં હવે ઢાંકણાઓ રોડના લેવલ સુધી લાવવા માટે વિવિધ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે. માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોએ ખાડાઓ હોવાના કારણે વાહન સંભાળીને ચલાવવું.

અન્ય સમાચારો પણ છે...