• Gujarati News
  • આજની ટિપ આજેવહેલી સવારે શનિના મંદિરે સરસવ, કાળ અડદ મિશ્રિત કરી ચઢાવવાથી પીડાનો નાશ થાય છે.

આજની ટિપ આજેવહેલી સવારે શનિના મંદિરે સરસવ, કાળ અડદ મિશ્રિત કરી ચઢાવવાથી પીડાનો નાશ થાય છે.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િતથિ : જેઠસુદ બારસ ખ્રિસ્તી: 30મે, શનિવાર

પારસી: 16ઈસ્લામિક: 11

આજનો તહેવાર

ચંપકદ્વાદશી

5

11

8

શ.

બુ.મં.સૂ.

21

12

કે.

ગુ.

4

રા.

6

10

9

7

ચં.

શુ.

3

ગ્રહની ચાલ : સૂર્ય-વૃષભ| નક્ષત્ર- ચિત્રા (16.30 પછી સ્વાતિ) | યોગ- વ્યતિપાત| કરણ- બવ

રાહુકાલ: 12-10થી13-02 સુધી

િદશાશૂલ: પૂર્વ

ગોચરગ્રહ અને સ્થિતિ :

}2 વૃષભ| બુ.મં.સૂ. } 3 મિથુન | શુ. } 4 કર્ક | ગુ. } 6 કન્યા | રા. } 7 તુલા | ચં. } 8 વૃશ્ચિક| શ. } 12 મીન| કે.

આજનીચંદ્રરાશિ : તુલા| નામાક્ષર: ર,

શુભચોઘડિયા : સવારે7.40થી 9.19 શુભ, બપોરે 12.36થી 14.15 ચલ, 14.15થી 15.53 લાભ, સાંજે 15.53થી 17.32 અમૃત.

સૂર્યોદય-સૂર્યાસ્ત

શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત

અ’વાદ05-5506-43 19-18 16-22 04-08

સુરત05-5806-46 19-14 16-20 04-09

વડોદરા05-5406-42 19-14 16-19 04-06

મુંબઇ06-0106-49 19-10 16-18 04-10

}િવક્રમ સંવત : 2071

} શાિલવાહન : 1937

}ખ્રિસ્તીસંવત : 2015 }રાષ્ટ્રીય િદનાંક : 16

} યુગાબ્દ : 5116

}જૈનસંવત : 2541

} ઈસ્લામ સંવત : 1436

}પારસી વર્ષ : 1384

માિહતી અિધકાર હેલ્પલાઈન નંબર : 99240 85000

ભવિષ્ય જાણવા મોબાઈલ પર DB ASTRO લખીને 7333 પર SMS કરો.

મીન |દ.ય.ઝ.થ

શુભરંગ : પીળો}શુભ અંક: 12-9

દામ્પત્ય જીવનમાં િવશેષ આનંદ આપતો તથા કૌટુંિબક તાકાતને વધારતો આજનો િદવસ. સજ્જન માણસોનો સંઘ કાશી સુધી લાભપૂર્ણ થતાં સુધી લઇ જશે.

મકર |ખ.જ

શુભરંગ : વાદળી}શુભ અંક: 10-11

કામકાજનો બોજો વધશે. રસ્તે જનાર સાથે રકઝક ઊભી થાય. િમત્રો આજે કંઇક રીતે મદદરૂપ બનશે. ઉઘરાણી આવી મળશે.

વૃશ્ચિક |ન.ય

શુભરંગ : લાલ}શુભ અંક: 8-1

ખર્ચનું પ્રમાણ વધતાં આજે આવકમાં થયેલ ઘટાડાનું પ્રમાણ તરત માલૂમ પડશે. ઉપરી અિધકારી આજે ખોટી રીતે હેરાન પરેશાન કરશે.

કુંભ |ગ.સ.શ.ષ

શુભરંગ : વાદળી}શુભ અંક: 10-11

કામકાજનો બોજો વધશે. િમત્રો આજે કંઇક ને કંઇક મદદરૂપ બનશે. જૂની ઉઘરાણી મળી આવશે. દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકાશે. સાસરી પક્ષથી લાભ મળે.

ધન |ભ.ધ.ફ.ઢ

શુભરંગ : પીળો}શુભ અંક: 9-12

લાભનું પ્રમાણ જળવાય. કોઇ મહત્ત્વના દસ્તાવેજી કામોમાં ધારી સફળતા મળશે. સત્સંગનો લાભ મળશે. નોકરિયાત વર્ગને આજે મોટું નુકસાન થાય.

તુલા |ર.ત

શુભરંગ : સફેદ}શુભ અંક: 7-2

માનસિક શાંિતમાં વધારો થાય. કંઇક િવશેષ અવશ્ય પ્રાપ્ત થાય. િમત્રવર્તુળથી િવશેષ લાભ મળશે. સમય સાનુકૂળ બનતો જણાય. દરેક ક્ષેત્રે પ્રગતિ થાય.

કન્યા |પ.ઠ.ણ

શુભરંગ : લીલો}શુભ અંક: 6-3

આિર્થક સંકડામણ દૂર થાય. િમત્રો થકી િવશેષ લાભ મળે. સંતાનોના પ્રશ્નો સરળ સમાધાન સધાય. દૂર દૂરથી સારા સમાચાર મળશે.

કર્ક |ડ.હ

શુભરંગ : દૂધીયો}શુભ અંક: 4

સ્થાવર-જંગમ-પ્રોપર્ટી-મકાન-વાહન અંગેના પ્રશ્નોનું સરળ સમાધાન સધાશે. કંઇક કરવાની ભાવના અવશ્ય ફળિભૂત થાય. દૂરના સ્વજનોથી જાણવાનું મળશે.

વૃષભ |બ.વ.ઉ

શુભરંગ : સફેદ}શુભ અંક: 2-7

રોગ-શત્રુથી મુ્ક્ત બનાશે. આવકનું પ્રમાણ સુધરશે. િમત્રવર્તુળથી સારો લાભ મળશે. પરદેશ રહેતાં િમત્રો થકી આજે િવશેષ લાભ મળશે.

સિંહ |મ.ટ

શુભરંગ : સોનેરી}શુભ અંક: 5

ભાઇ-બહેનોનો પ્રેમભાવ આજે જોવા મળશે. અટકેલ કાર્યો પૂર્ણ થશે. િમત્ર વર્તુળથી ધાર્યો લાભ મળશે. સમય આજે પૂર્ણ સફળતાના િચહ્નો બનાવશે.

મિથુન |ક.છ.ઘ

શુભ રંગ : લીંબુ }શુભ અંક : 3-6

બાળકો તરફથી સારામાં સારો િરસ્પોન્સ જરૂર મળશે. મનની ઇચ્છાઓ અવશ્ય ફળિભૂત થશે. આવકનું પ્રમાણ જળવાશે. પરદેશ રહેતાં સ્વજનોથી લાભ મળશે.

મેષ |અ.લ.ઈ

શુભરંગ : લાલ}શુભ અંક: 1-8

આકસ્મિક ધનલાભ અપાવી િવશેષ કામમાં રચ્યા-પચ્યા રાખતો આજનો િદવસ માનસિક શાંિતમાં વધારો કરાવશે. માન સન્માનમાં વધારો થશે.

હર્ષદબાપા (ગાયત્રી ઉપાસક)