• Gujarati News
  • National
  • સ્પેશિયલ ડ્રાઇવ : રેલવે નિયમોના ભંગ બદલ 900 લોકોની ધરપકડ

સ્પેશિયલ ડ્રાઇવ : રેલવે નિયમોના ભંગ બદલ 900 લોકોની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રેલ યાત્રી ઉપભોકતા પખવાડિયાની પશ્ચિમ રેલવે દ્વારા ચાલતી ઉજવણી અંતર્ગત રેલવે સુરક્ષા દળની ટીમોએ યોજેલી વિશેષ ડ્રાઇવમાં વિવિધ નિયમોનાં ભંગ બદલ 900 લોકોને ઝડપી પાડી ~1.36 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં બિનઅધિકૃત ફેરીયા, અસામાજિક તત્વો તેમજ મુસાફરોને કનડગત કરતા કિન્નરો ટિકિટોનાં કાળાબજાર કરતા 3 ટાઉટનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...