• Gujarati News
  • National
  • 7મા પગાર પંચ અંતર્ગત ભથ્થાની માંગણી કરાઇ

7મા પગાર પંચ અંતર્ગત ભથ્થાની માંગણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગાર પંચ જાહેર કર્યા બાદ ગુજરાત સરકાર દ્વારા પણ તેને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.પરંતુ ગુજરાત સરકારે આજ દિન સુધી કર્મચારીઓને સાતમાં પગારપંચ અંતર્ગત આવતા એચ.આર.એ,ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મેડિકલ ભથ્થાઓ માં સુધારાઓ ચુકવવાામાં આવ્યા નથી.આ બાબતે ગુજરીત રાજય કર્મચારી મંડળ દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા કોઇ ઠોસ ઉપાય કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...