તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહમના કારણે વૈમનસ્ય થાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પર્યુષણપર્વનીપૂર્ણાહુતિ પછી વડોદરાના તમામ જૈનસંઘો અને સામાજિક સંસ્થાઓ, વિહાર સેવા ગ્રૂપ સહિત યુવાનો વડે ચાલતી સંસ્થાઓના કાર્યકરો માટે પ.પૂ.આ.રત્નસુંદરસૂરીશ્વરજી મ.સાના પ્રવચનનું આયોજન કરાયું હતું. પૂ.આચાર્યએ જણાવ્યું હતું કે સાથે કામ કરવાવાળા સાથે વિષમતા હોઇ શકે છે પરંતુ વિરોધતા ઊભી કરો. તેમણે સંસારમાં 5 પ્રકારના લોકો હોય છે તેમ જણાવી પાંચ પ્રકારમાં તમે ક્યાં આવો છે, તે નક્કી કરવા જણાવ્યું હતું. પૂ.આચાર્યે જણાવ્યું હતું કે, આપણે અહમ્ના ટકરાવને કારણે સંસ્થાઓમાં વૈમનસ્ય ઊભું થાય છે અને સારાં કાર્યો આગળ વધતાં નથી. કેટલાક લોકોની જીવન પદ્ધતિ સ્વકેન્દ્રિત હોય છે અને તેમને પોતાના સ્વાર્થ સિવાય કાંઇ દેખાતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો