તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |શહેરના આજવા રોડ પર રાતના સમયે પાલીકાના સફાઈ સેવકો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરના આજવા રોડ પર રાતના સમયે પાલીકાના સફાઈ સેવકો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |શહેરના આજવા રોડ પર રાતના સમયે પાલીકાના સફાઈ સેવકો પર હુમલો થતા બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બાપોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,વિક્રમભાઈ સોલંકી અનેઅન્યબે સફાઈસેવકો સફાઈ કરી રહયા હતા,ત્યારે ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતાં વી.એ મ.બહ્મભટ્ટે તેમના કંપાઉન્ડમાં કચરો લેવા બોલાવ્યા હતા. અને અપશબ્દો સાથે ધમકી આપી હતી.આ ઉપરાંત વિક્રમ સોલંકીને બે ત્રણ લાફા મારી દીધા હતા. બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આજવા રોડ પર સફાઈ સેવકોને અપશબ્દો કહી હુમલો કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો