તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |ભાયલીમાં તસ્કરોએ 2 મકાનના તાળા તોડી એક મકાનમાંથી રૂા.6000ની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ભાયલીમાં તસ્કરોએ 2 મકાનના તાળા તોડી એક મકાનમાંથી રૂા.6000ની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |ભાયલીમાં તસ્કરોએ 2 મકાનના તાળા તોડી એક મકાનમાંથી રૂા.6000ની ચોરી કરી હતી. ભાયલી નવરચના કેનાલ રોડ પરની પ્રથમ વિસ્તા સોસાયટીમાં રહેતા મંગેશ વસંતરાવ ગંપાવરના મકાનને ગત 10મીએ રાત્રે તસ્કરે નિશાન બનાવ્યું હતું. મકાનના દરવાજા અને જાળી તેમજ કંપાઉન્ડ વોલની જાળીનું લોક તોડી બેડરૂમમાં મુકેલા પર્સમાંથી રોકડા રૂા.6000ની ચોરી કરી હતી જ્યારે સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત છગનભાઇ રોહિતના મકાનનું તાળુ તોડી ચોરીનો પ્રયા કર્યો હતો. ચોરી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાયલીમાં તસ્કરોએ 2 મકાનનાં તાળાં તોડી ~6000ની ચોરી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો