તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા | એમ.એસ.યુનિ.ના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા શખ્સે દસ વર્ષની માસૂમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | એમ.એસ.યુનિ.ના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા શખ્સે દસ વર્ષની માસૂમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | એમ.એસ.યુનિ.ના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા શખ્સે દસ વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેણે અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી. બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એમ.એસ.યુનિ.ના બોયઝ હોસ્ટેલના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા લાલજી પરમાર નામના શખ્સે એક દસ વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરતાં બનાવ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. બનાવમાં જામીન પર મુક્ત થવા માટે આરોપીએ અરજી દાખલ કરી હતી.

બાળા સાથે દુષ્કર્મના કેસના આરોપીની જામીન અરજી નામંજૂર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો