તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં સાફ સફાઇ થવાને કારણે મચ્છરોના વધી રહેલા ઉપદ્રવથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં સાફ-સફાઇ થવાને કારણે મચ્છરોના વધી રહેલા ઉપદ્રવથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં સાફ-સફાઇ થવાને કારણે મચ્છરોના વધી રહેલા ઉપદ્રવથી ડેન્ગ્યુુના કેસોમાં સતત થઇ રહેલા વધારા સામે યુનિ.ના વીપી-યુજીએસ ૧૨મીએ યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને લેખિત આવેદનપત્ર સોંપીને સાફ-સફાઇની કામગીરી વધારવા તેમજ મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે સતત ફોગિંગ કરવા માટે માંગ કરશે. નવા ચૂંટાયેલા વીપી-યુજીએસ યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને લેખિતમાં આવેદનપત્ર સોંપીને તાત્કાલિક અસરથી ફોગિંગ કરાવવા માંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો