તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પદ્માવતી શોપિંગ સેન્ટરના પોર્ચને રિ ડિઝાઇન કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદ્માવતી શોપિંગ સેન્ટરના પોર્ચને રિ-ડિઝાઇન કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાહાર્દ સમા ન્યાયમંદિર પાસે આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટરના પોર્ચવાળા ભાાગને પીપીપી મોડેલથી બ્યુટિફિકેશન હેઠળ આવરી લેવામાં આવશે.

શહેરી જનોની સૌથી વધુ અવરજવરવાળા પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે મંગળબજાર, નજીકમાં ન્યાયમંદિર અદાલતી સંકુલ અને સુરસાગર આવેલું હોવાથી ત્યાં જાહેરાતનાં બોર્ડની આવક તગડી રીતે જે તે એજન્સીને થઇ શકે છે. સિવાય, ભવિષ્યમાં ન્યાયમંદિર બિલ્ડિંગને મ્યૂઝિયમમાં રૂપાંતર કરવામાં આવનાર હોવાથી પદ્માવતી શોપિંગ સેન્ટરનો પોર્શને પીપીપી મોડેલથી ડેવલપ કરવામાં આાવ્યેથી તેની શિકલ બદલાઇ જશે અને આકર્ષણનુું નવું સ્વરૂપ જોવા મળશે. સેવાસદને પ્રોજેક્ટને સ્પેશિયલ પ્રોજક્ટ હેઠળ આવરી લીધો છે અને 50 મીટર લંબાાઇ અને 30 મીટર પહોળા ભાગની પ્રાથમિક ડિઝાઇન પણ તૈયાર કરી છે.

પદમાવતી શોપિંગ સેન્ટરના પોર્ચને રિડીઝાઇન કરી આકર્ષક બનાવવાનું કામ સ્પેશિયલ પ્રોજેકટ હેઠળ આવરી લેવાયું છે.

સ્પેશિયલ પ્રોજેકટ હેઠળ આકર્ષક બનાવાશે

સેવાસદનને જાહેરાતની આવક પણ વધશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો