• Gujarati News
  • National
  • વડોદરા| વડોદરામહાનગર પાલિકાના પાણી પુરવઠા પ્રોજેક્ટ દ્વારા શનિવાર અને રવિવારના

વડોદરા| વડોદરામહાનગર પાલિકાના પાણી પુરવઠા પ્રોજેક્ટ દ્વારા શનિવાર અને રવિવારના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| વડોદરામહાનગર પાલિકાના પાણી પુરવઠા પ્રોજેક્ટ દ્વારા શનિવાર અને રવિવારના બે દિવસ દરમિયાન વાડી વિસ્તારમાં રંગમહાલ ચાર રસ્તા પર પાણીની નવી પાઇપલાઇનને હયાત લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી કરાશેે. જેથી બંને દિવસો દરમિયાન વાડી રંગમહાલથી પાણીગેટ તરફ જતો અને વાડી રંગમહાલથી ચબુતરા તરફ જતો રસ્તો વાહનો અને લોકોની અવરજવર માટે બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.

ટ્રાફિક એલર્ટ | વાડીનો માર્ગ બે દિવસ બંધ રહેશે

અન્ય સમાચારો પણ છે...