• Gujarati News
  • National
  • ઓલ ઇિન્ડયા કરાટે ચેિમ્પ.માં િવજેતા

ઓલ ઇિન્ડયા કરાટે ચેિમ્પ.માં િવજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | િસતોર્યું કરાટે ડો. એસો. દ્વારા આયોજીત િસતોર્યુ ઓલ ઇિન્ડયા ઇન્વિટેશન કરાટે ચેિમ્પયનશિપમાં િશહાન જયેશ ધાયબરના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓ િવજેતા થયા હતા. િવજેતાઓને િસનીયર કોચ જયેશ ભાલાવાલા અને ડીએસઓ કેતુલ માહેરીયાના હસ્તે ઇનામો એનાયત કરાયા હતા. િવજેતાઓ આ પ્રમાણે છે. ઝાયના, કાશવી, ભવ્યા, કવિશ, પાર્થ, હસીકા, ગ્રીષ્મા, શુભ, પ્રથમ, પ્રાર્થના, હેલી, શૌર્ય, આરવ, આયુષ, િસદ્ધી, ઉદય, દેવન, પાર્થીવ, યશ, િનયતી, રક્ષીતા, ખુશ્બુ, શિવ, સમીત, વૈભવ, િચરાગ, કેવલ, િદવ્ય, સમર્થ, ફેના, વેદાંત, મીષીલેશ વૈદ્ય.

અન્ય સમાચારો પણ છે...