• Gujarati News
  • National
  • ફોર્મ િવતરણ |LIG અને MIG ફ્લેટ માટેના ફોર્મનું વિતરણ શરૂ

ફોર્મ િવતરણ |LIG અને MIG ફ્લેટ માટેના ફોર્મનું વિતરણ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરના મકાન વગરના લોકોને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત લોવર ઇન્કમ ગ્રૂપ અને મિડલ ઇન્કમ ગ્રૂપના આવાસો બનાવવામાં આવી રહ્યા છે જે પૈકી હરણી , ગોત્રી અને સમા ખાતે બની રહેલાં મકાનો માટે છેલ્લા કેટલાય સમયથી ફોર્મ વિતરણ થતું ન હતું. જે ફોર્મ છપાઇને આવી જતાં સેવાસદન દ્વારા ફરી એક વખત ફોર્મ વિતરણ શરૂ કરાયું હતું. રાવપુરા શાળા નં.1 ખાતે સવારે 10થી બપોરે 2 સુધી ફોર્મ અપાશે. ટૂંક સમયમાં ફરી એક વખત ડ્રો થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...