તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘બાઝિગર’ની 7 વિજેતા ટીમ્સ ડિક્લેર કરાઇ

‘બાઝિગર’ની 7 વિજેતા ટીમ્સ ડિક્લેર કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘બાઝિગર’ની 7 વિજેતા ટીમ્સ ડિક્લેર કરાઇ

સિટી રિપોર્ટર @cbvadodaraઅેમ.એસ.યુનિ.ની ફેકલ્ટી ઑફ કોમર્સની બી.બી.એ ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયેલી બી.બી.એ. બાઝિગર સ્પર્ધાનું સમાપન થયું હતું. વિવિધ કેટેગરીસના સાત વિનર્સને જાહેર કરાયા હતા. સ્પર્ધામાં જજ તરીકે બી.બી.એ. સ્ટુડન્ટ્સ એસોસિયેશનના એક્સવાઇસ પ્રેસિડેન્ટ વરુણ ગુપ્તા અને એન્ડેવર બરોડાના ડાયરેક્ટર ઉજ્જવલ નાગર હતા. વિજેતાઓમાં મૉસ્ટ ઑર્ગેનાઇઝ્ડ ટીમ તરીકે લિમ્બઝ, બેસ્ટ સી.એફ.ઓ. કંપની તરીકે રોયલ્સ, સી.એસ.આર. વિનર તરીકે ઓક્ટેવ, બેસ્ટ પૉર્ટફોલિયો મેનેજર ફન એરેબા, મૉસ્ટ ઇનોવેટિવ બિઝનેસ મી કપ અને મૉસ્ટ ઇમર્જિંગ આંત્રપ્રિન્યોર તરીકે એસ.જી. ગ્રૂપ તથા માૅસ્ટ ઇકો ફ્રેન્ડલી વર્ટેક્સ જાહેર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...