તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખોખોમાં સિટીની ટીમ સુરેન્દ્રનગર સામે હારી જતાં 4થા ક્રમે રહી

ખોખોમાં સિટીની ટીમ સુરેન્દ્રનગર સામે હારી જતાં 4થા ક્રમે રહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોખોમાં સિટીની ટીમ સુરેન્દ્રનગર સામે હારી જતાં 4થા ક્રમે રહી

સિટી રિપોર્ટર @cbvadodaraરાજ્યખેલમહાકુંભની ખોખોની સ્પર્ધામાં વડોદરાની ટીમ સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે રહી હતી. હારને કારણે મેડલ જીતવાનું ટીમનું સ્વપ્ન સાકાર થઇ શક્યું હતું. ખોખોની એબોવ-16 કેટેગરીની બોઇસની ટીમ સુરેન્દ્રનગરની ટીમ સામે હારી ગઇ હતી. અગાઉ ટીમે ચાર મેચ લીગ રાઉન્ડમાં જીતી હતી. વડોદરાની ટીમમાંથી મહેન્દ્ર ડાભી, મનોજ મારવાડી, પ્રશાંત કદમ, ગૌરાંગ રાણા, દિવ્યેશ ગોહિલ, સૌમિલ પવાર, સૂર્ય રાવલ, હરીશ સેવ, ચિરાગ બારિયા, તેજસ ખેર, કાર્તિક જગદાલે અને પાર્થ માલુસરેનો સમાવેશ થાય છે. વડોદરાની ટીમે 2010માં ખેલમહાકુંભનો પ્રારંભ થયો ત્યારે ગૉલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2011માં પણ ટીમે મેડલ જીત્યો હતો. જોકે ત્યારબાદ મેડલ જીતી શકી હતી.

અન્ય સમાચારો પણ છે...