તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા | ગુજરાતનાખેલાડીઓનેપ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય રમતગમત, યુવા

વડોદરા | ગુજરાતનાખેલાડીઓનેપ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય રમતગમત, યુવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ગુજરાતનાખેલાડીઓનેપ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને વડોદરા જીલ્લા રમતગમત કચેરીએ ખેલમહાકુંભ-2017નું આયોજન કર્યું છે. જેનું રજિસ્ટ્રેશન 10મી ઓગસ્ટ સુધી કારવી શકાશે. ખેલ મહાકુંભમાં વર્ષે પહેલી વખત ગિલ્લી દંડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્કૂલ કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ સ્ટુડન્ટ્સ રમત-ગમત પ્રત્યે પોતાની રુચી વધારી શકે તે માટે વિવિધ 31 રમતનો સમાવેશ ખેલમહાકુંભમાં કરવામાં આવ્યું છે.

ખેલ મહાકુંભમાં ગિલ્લી દંડાને સ્થાન અપાયું

અન્ય સમાચારો પણ છે...