તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે પર્યાવરણ વિષયક વકૃત્વ સ્પર્ધા યોજાશે

આજે પર્યાવરણ વિષયક વકૃત્વ સ્પર્ધા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સોસાયટી ફોર ક્લીન એન્વાયર્નમેન્ટ યુથવીંગ દ્વારા વકૃત્વ સ્પર્ધા અને વાર્તા સ્પર્ધાનું આયોજન શનિવારના રોજ બરોડા હાઇસ્કૂલ અલ્કાપુરી ખાતે સવારે 10:00 વાગ્યે કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ધો. 8 થી 12ના સ્ટૂડન્ટ્સ ભાગ લેનાર છે. સ્પર્ધા માટેનો મુખ્ય હેતુ સ્કૂલના સ્ટૂડન્ટ્સને આપણી આસપાસના પર્યાવરણ વિષયક મુદ્દાઓને પોતાની ભાષામાં મંતવ્યો, લાગણી અને ચિંતા વ્યક્ત કરવા માટેનો છે. માટે પાર્ટિસિપેટ કરતા સ્પર્ધકોને પર્યાવરણને લગતા વિવિધ વિષયો આપવામાં આવશે. જે વિષયો અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાનું વક્તૃત્ત્વ અંગેનું કૌશલ્ય દાખવવાનો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...