તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થિનીને જનાવર કરડ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાકોઠી ખાતે આવેલી મેડિકલ ગર્લ્સ હોસ્ટેલમાં ગઇકાલે રાત્રે એક વિદ્યાર્થિનીને અજાણ્યું જનાવર કરડતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કોઠી વિસ્તારમાં આવેલી મેડિકલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિનીસા બાબુભાઇ પારઘી ( ઉ.વ. 20 ) ને ગઇકાલે રાત્રે 10 વાગે હોસ્ટેલમાં કોઇ અજાણ્યું જનાવર કરડતાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સાધારણ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...