તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |રાજમહેલ ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |કારેલીબાગ અમિતનગર સર્કલથી વી.આઇ.પી. વ્યૂ તરફ જવાના રોડ પર રોડની બિલકુલ અડીને મોટો ખાડો પડેલો છે એટલે રોડ પરી પસાર થતાં વાહન ચાલકોએ વાહન સંભાળીને ચલાવવું. હાલ વરસાદના કારણે ખાડો પાણીથી ભરાયેલો હોય તો વાહન ચાલક જો તકેદારી રાખે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી પણ સંભાવના ઊભી થઇ છે એટલે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોએ રોડ પર સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહેતો હોઈ ખાસ તકેદારી રાખવી.


વડોદરા |રાજમહેલ રોડ પર સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહે છે અ્ને તેના કારણે ઠેરઠેર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી રહે છે. ખાસ કરીને ખંડેરાવ માર્કેટવાળા રોડ પર ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની છે ત્યારે બીજી તરફ વાહન ચાલકો તેમનાં વાહન આડેધડ પાર્ક કરી દેતાં હોવાના કારણે સમસ્યાએ વધુ ગંભીર બની છે. છે. આજે ટ્રાફિક પોલીસ દ્વારા રાજમહેલ રોડ તેમજ નવાપુરા તરફના રોડ પર આડેધડ વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે.

ગૌરીવ્રત | બગીચાઓમાં બપોરે 2થી 7 સુધી બહેનોને પ્રવેશ

ટ્રાિફક એલર્ટ| અમિતનગર રોડ પર વાહન સંભાળીને ચલાવવું

ટ્રાિફક| રાજમહેલ રોડ પર આડેધડ પાર્કિંગ બદલ દંડ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો