તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ બ્રીફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શુક્રવારેવડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકીટ હાઉસ ખાતે જિલ્લાની સાવલી અને ડભોઇ વિધાનસભા વિસ્તારની અલગ-અલગ ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠક યોજી હતી. સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં 150 થી વધુ બેઠકો જીતવાનો પક્ષે લક્ષ્યાંક નક્કી કર્યો છે. લક્ષ્યાંક સુધી પહોંચવા બંને તાલુકામાં પક્ષનું સંગઠન મજબૂત કરવું જરૂરી છે. તેમણે મતદાર યાદીના પેજ પ્રમુખોને જવાબદારીપૂર્ણ કાર્યવાહી સોંપવા જણાવ્યું હતું.

દુષ્કર્મ કેસમાં એન.આર.અાઇ. યુવકની આગોતરા જામીન અરજી

પ્રજાહિતમાં જિલ્લા પંચાયતની ખાલી જગ્યાઓ ભરવા રજૂઆત

નોન ટીચિંગ સ્ટાફના પડતર પ્રશ્નો મુદ્દે બુસા દ્વારા રજૂઆત કરાઇ

ટ્રાફિક પોલીસ પર હુમલો કરનાર રાજુ ભરવાડ સહિત 2 ની ધરપકડ

અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલાને વખોડી કાઢ્યો

તું અફવા ફેલાવે છે કહી ચાર જણે વૃદ્ધાને માર માર્યો હોવાની ફરિયાદ

સાવલી-ડભોઇ વિધાનસભાની CMએ ચૂંટણીલક્ષી સમીક્ષા કરી

અન્ય સમાચારો પણ છે...