• Gujarati News
  • National
  • વડોદરા|તાજેતરમાં અમદાવાદખાતે યોજાયેલ સંજય વિચારે મેમોરિયલ વેસ્ટ ઝોન બાસ્કેટ બોલ

વડોદરા|તાજેતરમાં અમદાવાદખાતે યોજાયેલ સંજય વિચારે મેમોરિયલ વેસ્ટ ઝોન બાસ્કેટ બોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા|તાજેતરમાં અમદાવાદખાતે યોજાયેલ સંજય વિચારે મેમોરિયલ વેસ્ટ ઝોન બાસ્કેટ બોલ ચેમ્પિયનશિપમાં બરોડા ડિસ્ટ્રિક્ટ અંડર-25 મેન્સ ટીમ ચેમ્પિયન બની હતી. સ્પર્ધામાં રાજ્યભરમાંથી આઠ ટીમોએ ભાગ લીધો હતો. જ્યારે ચાર ટીમો વેસ્ટર્ન ઇન્ડિયામાંથી આવી હતી.પ્રથમ મેચ હારી ગયા બાદ બરોડા ટીમે બાકીની મેચોમાં સુંદર દેખાવ કરતા ફાઇનલમાં અજમેરની ટીમને 83-49થી પરાજય આપી ચેમ્પિયનશિપ મેળવી હતી.બરોડા ટીમને રૂ. 30,000નું રોકડ ઇનામ આપવામ આવ્યું હતું. બરોડા ટીમના કોચ જેપી સિંઘ હતા. તેમના સહાયકમાં બીડીબીએના મંત્રી નેહલ રામાણી અને મેમ્બર પવનરાય હતા.

વેસ્ટઝોન બાસ્કેટબોલ ચેમ્પિયન બની બરોડા મેન્સ ટીમ

અન્ય સમાચારો પણ છે...