તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |રાષ્ટ્ર માટે કલાના નેમથી ચાલતી અખિલ ભારતીય કલા સંસ્થા,

વડોદરા |રાષ્ટ્ર માટે કલાના નેમથી ચાલતી અખિલ ભારતીય કલા સંસ્થા,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રાષ્ટ્ર માટે કલાના નેમથી ચાલતી અખિલ ભારતીય કલા સંસ્થા, સંસ્કાર ભારતી દ્વારા ભરતમુનિ નાટ્ય દિવસનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તા.27મી ફેબ્રુઆરીને શનિવારના રોજ સાંજે 6.30 કલાકે સદાન આપ્ટે, 18,વિઠ્ઠલ સોસાયટી સામ,જયરત્ન બિલ્ડિંગ પાછળ, નવાપુરા ખાતે નાટ્ય ગોષ્ઠિ યોજાશે. સંસ્થા દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા નવાપુરા ખાતે ભરતમુનિ નાટ્ય દિને નાટ્ય ગોષ્ઠિ યોજાશે

અન્ય સમાચારો પણ છે...