તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |અરવિંદઆશ્રમ,દાંડિયાબજાર ખાતે તા.29મી ફેબ્રુઆરીના રોજ ‘અતિમનસ અવતરણ દિન’ની ઉજવણી

વડોદરા |અરવિંદઆશ્રમ,દાંડિયાબજાર ખાતે તા.29મી ફેબ્રુઆરીના રોજ ‘અતિમનસ અવતરણ દિન’ની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અરવિંદઆશ્રમ,દાંડિયાબજાર ખાતે તા.29મી ફેબ્રુઆરીના રોજ ‘અતિમનસ અવતરણ દિન’ની ઉજવણી કરવામાં આવનાર છે. તા.29મીએ સવારે 7.10 કલાકે ધ્વજ વંદન, સવારે 10.00 કલાકે સમાધિ પાસે ધ્યાન, સાંજે 5.00 કલાકે વંદે માતરમનો સમૂહ ગાન, સાંજે 6.00 થી 6.30 કલાકે ધ્યાન ખંડમાં ધ્યાન અને ત્યારબાદ પ્રભુનો દિવસ વિશે કોન્ફરન્સ રૂમમાં પ્રદર્શન યોજાશે.

અરવિંદ આશ્રમ,દાંડિયાબજારમાં 29મીએ ‘અતિમનસ અવતરણ દિન’ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...