તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હવે ડોર ટુ ડોરની કામગીરીમાં ગેટ ટુ ગેટનાે નવતર અભિગમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ડોર ટુ ડોરની કામગીરીમાં ગેટ ટુ ગેટનાે નવતર અભિગમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વચ્છતાઝુંબેશ વધુ વેગવંતી બનાવવા માટે સેવાસદને ડોર ટુ ડોરની કામગીરીને ગેટ ટુ ગેટના નવતર અભિગમમાં આવરી છે.

મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે શહેરમાં 5000થી વધુ સોસાયટીઓઆવેલી છે ત્યારે દરેક વોર્ડ દીઠ 500 સોસાયટી હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. અભિગમનો અમલ વહીવટી વોર્ડ નં10 હેઠળની સોસાયટીઓ માટે કરવામાં આવનાર છે. જેના માટે યોજાયેલી બેઠકમાં ગેટ ટુ ગેટ કચરા કલેકશનની કામગીરીનો વિચાર મૂકવામાં આવ્યો હતો અને બેઠકમાં હાજર સોસાયટીના હોદ્દેદારો તરફથી આવકાર પણ આપવામાં આવ્યો હતો.

મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, શહેરમાં 3 લાખ મકાનો છે અને ડોર ટુ ડોર કચરા કલેકશન માટે 200 વાહનો છે. સેવાસદન પર આર્થિક બોજો વધુ ના પડે તે રીતે ગેટ ટુ ગેટ કચરા કલેકશનનો અભિગમ મૂકવામાં આવ્યો છે. જેમાં સોસાયટીના તમામ મકાનોનો કચરો બેગમાં ભરીને ચોક્કસ પોઇન્ટ પર મૂકવામાં આવે તો ત્યાંથી કલેકશન કરીને તેનો નિકાલ થઇ શકશે.

સ્વચ્છતા ઝુંબેશમાં નાગરિકોનો સહકાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો