તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • યક્ષ પ્રશ્ન હવે પ્રમુખ કોણ ગણાશે? સમરજિત કે પોપ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યક્ષ પ્રશ્ન હવે પ્રમુખ કોણ ગણાશે? સમરજિત કે પોપ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| બીસીએનાપ્રમુખ તરીકે રિવાઇવલ ગ્રપૂ દ્વારા એજીએમને ઐતિહાસિક રીતે કહી શકાય તે રીતે ફરીથી શરૂ કરી. પ્રમુખ સમરજિતસિંહ જતા રહ્યા હોવાથી ઉપપ્રમુખ ડૉ.જિતેન્દ્ર પટેલને એજીએમના પ્રમુખ બનાવી એજન્ડા મંંજૂર કરી દેવાયા. તેથી આગળ વધી સાંજે ડૉ.જિતેન્દ્રને બીસીએના નવા પ્રમુખ તરીકે જાહેર કરી દીધા. જેથી હવે સવાલ પેદા થાય છે કે વાસ્તવમાં પ્રમુખ કોને ગણવા..ω સમરજિતસિંહને કે ડૉ. જિતેન્દ્ર પટેલને..ω સમરજિતસિંહ ચુંટાયેલા સત્તાવાર પ્રમુખ છે જેમને અવિશ્વાસની દરખાસ્ત સાથે દૂર કરાયાની જાહેરાત કરાઇ છે. જ્યારે ડૉ જિતેન્દ્ર પટેલને નવા પ્રમુખ તરીકે બહુમતીથી જાહેર કરવામાં આવ્યા છે. તેમના નામને મેનેજિંગ કમિટિમાં તત્કાળ બહાલી પણ આપી દેવામાં આવી છે.જેથી સવાલ પેદા થાય છે કે ખેરખર પ્રમુખ કોને ગણવા. શું સમરજિતસિંહ તેમની પ્રમુખની ખુરશી નવા પ્રમુખને આપી દેશે..ωજેવા અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો