તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીડિયા બદનામ કરે છે : વાચા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મીડિયાવાળાનેકોઇ કામ નથી. રોજ સવારે એમ.એસ.યુનિવર્સિટીને બદનામ કરે છે. સારું કહેવાય. પાંચસો રૂપિયાનો ફી વધારો વધારો કહેવાય. કેમ કોઇ વિદ્યાર્થી હોટલમાં જમાવા જતા નથી એમ.એસ.યુનિ.ના વા. ચા.આ શબ્દો સાથેની ઓડિયો-વીડિયો કલીપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં એમ.એસ.યુનિવર્સિટીના શૈક્ષણિક જગત તથા વિદ્યાર્થી આલમમાં ભારે હોબાળો મચી ગયો છે.યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસે મીડિયાવાળાને કોઇ કામ નથી. રોજ સવારે તેઓ કોઇ ને કોઇ મુદ્દે આવી જાય છે અને યુનિ.ને બદનામ થાય તેવી ચર્ચાઓ કરે છે. સારું ગણાય તેવી કોમેન્ટ કરી હતી. મીડિયા વિશેની કોમેન્ટવાળી વીડિયો-ઓડિયો ક્લિપ હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસ વિશે તરહ-તરહની વાતો ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો